મારી જિંદગી ને સતરંગી બનાવનાર તું,
મારી હરપળ રંગીન બનાવનાર તું,
મારી જિંદગી હતી કોરી ડ્રોઈંગ બુક,
એમાં ચિત્ર બનાવનાર તું.

-AR Bharvad

Gujarati Shayri by Aarti bharvad : 111814549

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now