લીલી છમ પાંદડા જેવી મારી લાગણીઓ પર,
તારી પ્રેમ ની ઝાકળના ટીપાં બાઝ્યા છે,
તારા ચહેરા ના પ્રકાશ થી
એ ટીપાં ચમકવા લાગ્યા છે.

-AR Bharvad

Gujarati Whatsapp-Status by Aarti bharvad : 111814547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now