એક બીજા ની લગોલગ બેસી ને ….
કોઈ પણ પ્રકાર ની વાતચીત ..થયા વગર
ફક્ત પ્રેમ થી માથા પર હાથ ફેરવવાથી…
ઘણી સાંત્વના મળે છે…
ન કહેલી ઘણી વાત સમજાય જાય છે…
વિશ્વાસ સાથે…😊

Gujarati Quotes by naina : 111814352

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now