તારી છૂટતી આદત બની ગઈ છું હું.
કોણ જાણે ક્યારે અવેજી બની ગઈ છું હું
મળે સમય ત્યારની યાદ બની ગઈ છું હું.
વિણ કહે બધું જ સમજી જવાની સીમા બની ગઈ છું હું.

મોનિકા "એક આશ"

Gujarati Shayri by monika doshi : 111814316
Ash 4 year ago

Very nice 👍 line 👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now