મનના મર્યા પછી હસવું શું અને રડવું શું? લાગણી ન હોય ત્યાં હળવું શું અને મળવું શું? ડૂબવું જ છે, કિનારાની તમા નથી 'ઊર્મિ' જેને, એને મળે તરણું તોયે વહેવું શું અને તરવું શું?
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Blog by Manjula Gajkandh : 111813988

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now