યોગદિને...
----------------
ઝૂંપડપટ્ટીનુ એ ભૂખ્યું બાળ...
કકળતુ પૂછતું 'તુ કાલિદાસ...
એવો કોઈ 'યોગ' શિખવાડોને
કે... જેથી ભૂખ જ ના લાગે...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111813858

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now