બસ થોડોક ફરક છે દોસ્ત,
માણસ અને મીણબત્તી માં..,
મીણબત્તી બળીને ઉજાસ આપે છે,
"ફોરમ" માણસ ઉજાસ જોઈને બળે છે..

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111813818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now