જીવ ચાહે જોયાં રાખું તને,
રોજ સામે પાછી મળે ન મળે.

કહેવાની ઈચ્છા તો ઘણી છે તને,
કે આ ઊંડાણમાં જગ્યા ઘણી વધારેલ છે.

તારા મનમાં એવું તો હશે કઈક,
કે શરૂઆત મારાથી થાય તો સારું છે.

ભલેને વિવાદોમાં પાછો આવી જાવ,
હવે તો લડવાની તાકાત પણ ઘણી છે.

Gujarati Poem by Sonu dholiya : 111813515

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now