તારા હૈયે
વાદળો બંધાયા
લાગણીના,
મારે મન કડાકા
મારે વીજળી.
તરસે છે બે હોઠ
વરસાદ વિના,
તું મન મુકીને
વરસ મારા માટે
તને ભીંજવશે
વરસાદ. ભાવેશ પરમાર

Gujarati Romance by Parmar Bhavesh : 111813454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now