હું
ખુદ
એકલી
તારા વિના
આગળ વધી
મંઝિલ પામવા
કાશ! તું પણ આવે….
મંઝિલની ખેવના
હકીકત બને
ને હું અને તું
ભૂલો ભૂલી
આગળ
વધી
એ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111813074
shekhar kharadi Idriya 2 year ago

वाह क्या बात है कामिनी जी.. बहुत खूब तथा धनुषाकार पिरामिड काव्य रचना इतनी नियंत्रण और लयबद्धता के साथ सुन्दर पेशकश...

Usha Dattani 2 year ago

જરુર કહીશ બહુ સરસ ખરેખર દિલ .......સે

Sarvaiya Raa 2 year ago

Superd manjil ek la pamvamaj maja se

Ash 2 year ago

શુભ સવાર દોસ્ત ☕

Ash 2 year ago

અતિ સુંદર તમે લખું છે દોસ્ત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now