(ચોથી કક્ષા માં ટીચર આજે બધા છોકરાઓ ને પૂછતા હતા કે તેઓ મોટા થઈ ને શું બનશે.)
ટીચર :- બધા છોકરાઓ પોતાની જગ્યા એ થી ઉભા થઇ ને બોલશે કે તમે શું બનવા માંગો છો.
ટીના :- હું ડોક્ટર બનીશ
રાહુલ :- હું એન્જિનિયર બનીશ.
પ્રિયા :- હું એક પેઈન્ટર બનીશ.
મનીષ :- હું બિઝનેસ મેન બનીશ.
પ્રિષા :- હું સૌથી પેહલા એક સારી માણસ બનીશ પછી બીજું સારું કઈક બનીશ.
ટીચર :- વાહ બેટા શું વિચાર છે તારા👌👏