છલકે જો જામ તો નશો શરાબ નો થાય,
છલકે જો આંખ તો નશો મહોબ્બતનો થાય,
પણ જો,
છલકે હૃદય તો નશો દોસ્તીનો થાય.
B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111812683

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now