ફૂલ બની ફોરમ વેરી રહી છું ,
હું એક શમણું ઉછેરી રહી છું ,
જમાનાના રંગો તો છે નીતનવા,
હું મન ને શોભે તેમ પહેરી રહી છું..!

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111812372

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now