શી ખબર કાલે સફરમાં કઈ જગાએ હોઈએ!
આપણે જ્યાં હોઈએ, ઈચ્છું કે સાથે હોઈએ.

વ્યસ્તતાના એવા દિવસો પણ અમે જોયા જ છે,
આપણે પણ કહી ન શકીએ; ઘેર ક્યારે હોઈએ
- કિરણસિંહ ચૌહાણ

Gujarati Shayri by Rakesh Thakkar : 111811906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now