વર્ષોનાં વ્હાણા વાયાં
એકમેકના સંગમાં
મોત દરવાજે ઊભુંછે
દસ્તક દે એક પળમાં
હસતાં હસતાં વિદાય
લઈશું મુસાફરીના અંતમાં
એકલવાયા તો થઈશું પણ
વાટ નિહાળીશું પરલોકમાં...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111811725
shekhar kharadi Idriya 4 year ago

आयु की ढ़लती संध्या काल का सुंदर भाव.....

Ash 4 year ago

અતી સુંદર છે તમારી રચના 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now