એ જ તો છે જે પળેપળ મને સાથ આપે છે,
મારો ધબકાર બની ધબકે, શ્વાસ બની શ્વસે છે,
જગ આખું કૃષ્ણમય ભાસે, સંગમાં એની,
'ઊર્મિ' વાંસળીનું બસ જીવન સંગીત બાજે છે.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111811583

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now