એ પ્રેમ મને કેવો અપાર કરે છે,
દિન પ્રતિદિન સાંજ સવાર કરે છે,
વિયોગ બીકે દિલ બેકરાર કરે છે,
સહજીવનના પાછા કરાર કરે છે.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111811575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now