હું વાસ્તવમાં કાંઈ નથી ઘોર અમાસની રાત છું
અગિયારી બની ને જો નિહાળી
શકે તો પૂનમનો ખીલેલો ચાંદ શું
હું વાસ્તવમાં કાંઈ નથી એક ચાલતો મુસાફર
છું જો સાથ તું આપી શકે તો
જીવનભરનો સંગાથ છું
હું વાસ્તવમાં કાંઈ નથી !!!!!

Gujarati Good Night by Ash : 111811438
man patel 4 year ago

I fill that ....

Ash 4 year ago

Na dost hu Kai nathi

Ash 4 year ago

Thank you 😊 dost

man patel 4 year ago

વાસ્તવ મા તમે સર્વે ગુણ સંપન્ન છો....તમે બહુ સરસ લખ્યું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now