કુદરતે આપેલી અણમોલ ભેટ એટલે આપણા મનનું મનોબળ.

આપણી અંદર અનેક પ્રકારની જાગૃતિ લાવવા માગતા હોય તો મનોબળને મક્કમ બનાવી દો.

પોતાના વિશ્વાસથી આગળ વધી શકાય છે,એવો વિશ્વાસ પોતાના પર મૂકવો.

-Bhanuben Prajapati

Gujarati Motivational by Bhanuben Prajapati : 111811421
shekhar kharadi Idriya 4 year ago

बिल्कुल सार्थक कहा...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now