આ રેલાતા આંસુ ઓ એ,
કાજલ ને વ ગો વિ નાખી છે ..!
લાગણીઓમાં ભીનાશ ક્યાં રહી હવે,
ફોરમ,
કોરી સાવ હોઠો ની લાલી છે.....!💜

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111811342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now