જબરદસ્તી પ્રેમમાં હોતી હશે?
એ મસ્તી વ્હેમમાં હોતી હશે ?

અતૂટ વિશ્વાસથી જ દીપી ઊઠે,
લાગણી નોખી નેમમાં હોતી હશે?

વિચારીને કદીયે પ્રેમ નથી થતો,
'ઊર્મિ' દર્શાવી તેમમાં હોતી હશે.

'ઊર્મિ'

Gujarati Poem by Manjula Gajkandh : 111811293
Raj King Bhalala 4 year ago

Please see youtube video https://youtu.be/RVue7E1yWhQ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now