સપના માં જેને જોવા માગું છું હું, એ બસ તું જ છે.
સવારે આંખ ખૂલતાં વેંત જેને જોવા માગું છું હું, એ બસ તું જ છે.
મારા દરેક શ્વાસે માં જેનો સાથ આપવા માગું છું હું, એ બસ તું જ છે.
મારા દરેક સુખદુઃખ માં જેને સાથે રાખવા માગું છું હું,. એ બસ તું જ છે.
મારી દરેક પળ જેની સાથે જીવવા માગું છું હું, એ બસ તું જ છે.
મારી બધી જ મૂંઝવણ જેને ખુલ્લા દિલ થી કેવા માગું છું હું, એ બસ તું જ છે.
કેમ નથી સમજતો તું, કે મારા માટે તો મારી આખી જિંદગી બસ તું જ છે.
-mhek