મહેંદી ભરેલા હાથ ની ભીનાશ લઈ લઉ ,
ને તરસ્યા થયેલા હોઠ ને ભીના કરી લઉ .
ભરી દઉ આંખો માં તારી સ્વપ્ન હજાર ,
ને એ સ્વપ્ન કાજે જરી જાત ને ધરી લઉ .
આજે ચાંદની રાતને તારામાંજ શોધી લઉ ..

Gujarati Shayri by Ash : 111811149

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now