એક અંગ્રેજી શબ્દ છે Soulmate !
ખૂબ સુંદર શબ્દ છે. લગભગ પોતાનાં મનથી આપણી લગોલગ રહેનાર વ્યક્તિ.
આપણને સાચેસાચ સમજી શકનાર. આપણને જાણી શકનાર. સામાન્ય શબ્દમાં કહીએ તો, "મળેલાં જીવ ! "
કુપાત્રને પણ પ્રેમ કરી શકે તે Soulmate. તેનાં માટે સાથી પાત્ર ગમે તે હોય, ગમે તેવું હોય, પરંતુ તે તેનાં માટે પ્રેમપાત્ર છે.
Soulmate ફક્ત રોમેન્સ માટે નથી હોતો. તે કોઈ મિત્ર કે કઝીન્સ કે પોતાના ભાઈ કે બહેન પણ હોય શકે છે. જે તમને તમે best છો એવું feel કરાવે.