ભાડાના મકાનને ગમે તેટલું દિલથી તમે સાચવોને તો પણ એ ક્યારેય પોતાનું નથી થતું, બસ.. કેટલાક સંબંધોમાં પણ આવું જ હોય છે,
એટલે તો કહેવામાં આવે છે કે, સંબંધોમાં "સમજદાર" બનવું, "વફાદાર" બનવું, "અસરદાર" બનવું, પણ.. ક્યારેય "દુકાનદાર"ના બનવું...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞