જ્યારે આત્મવિશ્વાસ નબળો પડે છે ત્યારે સ્વાભાવ શંકાશીલ અને ગુસ્સાવાળો બને છે. તે સમયે પોતાની થયેલી પ્રગતિ અને પરિવાર તરફથી મળેલ પ્રેમભાવ, સન્માન યાદ કરીએ.. આત્મવિશ્વાસ વધશે.
પારુલ દેસાઈ
9-6-22

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111811013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now