આઈના સામે ઉભી જાત કરી લેવા દે,
દિલ મને મારી મુલાકાત કરી લેવા દે
એની તસવીર તો બેઠી છે અબોલા લઈને
મારી સાથે જ મને વાત કરિલેવા દે

Gujarati Quotes by Nirmal Rathod : 111810800

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now