એવો પણ હોય છે જીવન માં તબક્કો ,
નજર થી નજર છેતરાય છે .
ઓળખી શકાય ના ખેલ ભાગ્ય તણો ,
કે સ્મિત થી સ્મિત છેતરાય છે .

Gujarati Poem by Ash : 111810653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now