ગમતા કલરના ફુલ મોકલું તું કહે તો આખું ગુલશન મોકલું યાદો પણ ખીલી છે આજે ફુલ સાથે જ બહાર માં યાદો નું આખું ફોરમ ઉપવન મોકલું

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111810587

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now