શું મળે છે બળાત્કાર કરીને હ્મમ.....તમારી ૧૦ મિનિટ ની ખુશી માટે તમે કોઈક ની દીકરી ને ઠેશ પહોચાડો છો....કોઈ ૨ વર્ષ ની તો કોઈ ૫ વર્ષ ની કોઈ ૧૮ વર્ષ ની તો કોઈ ૫૦ વર્ષ ની અને કોઈ તો ૨ મહિના ની દીકરી.....તમને એવા વિચાર આવે તો તમે તમારી ઘર મા જ પતાવી લો ને ઘરે પણ હશે જ ને તમારી........ માં-બહેન........છે ને હ્મમ?અમુક ને ના પણ હોય શકે તો જ અમુક લોકો આવુ ગંદુ કામ કરી શકે છે , બાકી માં બાપ સંસ્કાર આપવામા કોઈ કમી નથી રાખતા મારા ખ્યાલ પ્રમાણે.....સાચું ને
સાહેબ કોઈ દીકરી સાથે ના રમી લેતા તમારી મોજ માટે...... કાલ કદાચ તમારી બેન દીકરી સુમસાન સડક પર જઈ શકે છે , કોઈ એમને પણ કઈક કરી શકે છે....ભગવાન કરે કઈ થાઈ નહિ.....પણ કામ તમે ખરાબ કરો છો તો ઉપરવાળો સજા તમારી સાથે બીજાને પણ આપે છે વાલા
साथ सोने से क्या होगा
जब बहन भी तुम्हारी जवान होगी,
हर कहानी की कीमत चुकानी पड़ेगी
जब मौत तुम्हे आएगी