Gujarati Quote in Blog by Harsh Parmar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જખમ જિંદગીના કહેવા નથી હું તો મજાની વાત લઈને આવ્યો છું. પૂનમ નો ચાંદ જોયો હશે તમે પણ હું તો અમાસની રાત જોઇને આવ્યોં છું. કબરમાં પડેલા સબને પૂછજો જરા વારંવાર મુલાકાત લઈને આવ્યો છું. મરવાનું તો નિશ્ચિત છે પણ હૂતો મરણ ની જાત લઈને આવ્યો છે.!!!

"અજ્ઞાત"

Gujarati Blog by Harsh Parmar : 111810284
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now