અલવિદા કહી ને જો
જવાની તો ચાલી ગઈ
પણ પાનખરની પ્રીત બની
તું સાથ નિભાવી ગઈ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111810117

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now