હાથ પકડવાની વાત હતી ને,
હથેળીમાં જ એ સમાઈ ગયા!

ક્યાં જાજો જોતો'તો પ્રેમ....? તોય,
હૃદયમાં એ ક્યાંક તો અટકાઈ ગયા !

-Nency R. Solanki

Gujarati Shayri by Nency R. Solanki : 111809908

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now