માણસ સિવાય કોઈ જ જીવ કશું જ ખરીદતો નથી...
માત્ર માણસને જ બધી "બિકાઉ" ચીજોનો મોહ છે...
બાકી જગતમાં જે કંઈ NATURAL છે,
એ બધું જ મફતમાં મળે છે..
કરૂણતા એ વાતની છે કે મફતમાં મળે તેનું મૂલ્ય આપણને હોતું નથી.....!!
*🙏🌞🌹શુભ સવાર🌹🌞🙏*
*🙏જય શ્રી કૃષ્ણ🙏* 🌻 જય સ્વમિનારાયણ 🌻
*🔱મહાદેવ હર🔱*