wife : કોણ હતી એ..?💝 Me : કોલેજ ની જુની ફ્રેન્ડ 💃 હતી..!😃 wife :. ધીરે થી શું કહી ને ગઈ એ તમને..??😎 Me : કંઈ નહી, બસ એટલું કીધું કે મારી જોડે લગ્ન 🤝🏻 કર્યા હોત તો તમને આ થેલા 🛍️ ના ઉપાડવા દેત 😷 wife :. વાયડી સાલી.. 😭 અહિયા લાવો એ થેલા..🛍️. 😂😂

Gujarati Jokes by Ash : 111809603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now