તારી નજર મળીને હું તારા પ્રેમમાં પડી ને પાગલ બની ગઈ.
તારી નજરોના નશામાં ,હું મારા દિલમાં તારી કોતરણી કરી ગઈ.
નજરોનજર મળીને, દિલમાં રહેલી લાગણીની વાતો થયી ગઈ.
નજર ભરીને જોતી હું તને, જાણે ક્યારે આખી રાત વીતી ગઈ.
નજરોથી વાંચતી તારી નયનમાં મારી પ્રીત મળી ગઈ.
-Bhanuben Prajapati