આંખોમાં અનેક અરમાન સંઘરી રાખ્યા છે,
જિંદગી એ ઘણા જખમ દીધા એના નિશાન સંઘરી રાખ્યા છે,
ભવિષ્યને સોને મઢવાનું છે તેથી,
ભૂતકાળમાં વર્તમાન સંઘરી રાખ્યા છે ..!
અંજાન નગરીમાં ખોવાઈ ગયા ,
ફોરમ ,ગલીએ ..., ગલીએ..,
પહેચાન સંઘરી રાખ્યા છે.

!

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111809165
Ash 4 year ago

Khub saras 👌💯💯👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now