કેટલું અધૂરું અને કેટલું પુરું
જીવન અધૂરું અને મૃત્યુ પૂરું
સપના અધૂરા અને સંકટ પુરા
ઈચ્છા અધૂરી અને અપેક્ષાઓ પુરી
માણવું થોડું ને સંઘરવું જાજુ.... બિંદુ
હોય થોડું ને બતાવવું જાજુ
સત્ય થોડું અને અસત્ય અનહદ
વાત થોડી અને વતેસર જાજુ
બસ આ અધૂરું અને પુરું એ જ જિંદગીની મૃત્યુ...
૨૩/૦૫/૨૨