લે તને એક વાત મોકલું,
તારા ભરી રાત મોકલું,
એકલાપણું નહીં રાખતો તને હું શબ્દમાં સંગાથ મોકલું ,
તું મને ચાહત આપજે,
હું તને વિશ્વાસ મોકલું,
નીંદર જો આવે નહીં તો મને યાદ કરજે,
ફોરમ તને હું અખૂટ યાદ મોકલું ..!❤





-Mrs Farida Desar

Gujarati Poem by Mrs Farida Desar : 111809118
Ash 4 year ago

વાહ વાહ સુ રચના કરી 👌👌

Raj King Bhalala 4 year ago

https://www.matrubharti.com/book/19928343/king-of-stock-market

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now