"અહિયાં લોકોને"
મન ફાવે એમ કરવું છે,
દુઃખ લાગે તો પાછા રડે છે,
મન ફાવે એમ ફરવું છે,
ઠોકર લાગે તો પાછા રડે છે,
મન ફાવે એમ બોલવું છે,
જાકારો લાગે તો પાછાં રડે છે,
મન ફાવે એમ જોવું છે,
ખોટું લાગે તો પાછા રડે છે,
મન ફાવે એમ કરવું છે,
દુઃખ લાગે તો પાછા રડે છે..
મનોજ નાવડીયા