ક્યારેક એ વિચારી ને રોવાઈ જાય છે, દોસ્તો
જેને સમજુ હું મારા,
એ જ કેમ ખોવાઈ જાય છે...❣

-Ash

Gujarati Poem by Ash : 111808586
man patel 4 year ago

હા આપણા હોય ઇ આપણા જ થઈ ને ઉભા રહે છે

Ash 4 year ago

આપના હોય ઇ નો ખોવાઈ ઈ વાત સાવ સાચી

Bindu 4 year ago

જે આપડા હોય તે ક્યાંક ખોવાતા નથી એ સમયે આવ્યે ઊભા રહે છે. જય દ્વારકાધીશ 🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now