ના મળે કોઈનો સાથ તો મને યાદ કરજો ,
જયારે એકલતા અનુભવાય તો મારી જોડે વાત કરી લેજો ,
ખુશીઓ વહેચવા તો તારી પાસે ગણા લોકો હસે
જયારે દુઃખ વેહચવું હોય ને ત્યારે મને યાદ કરજે ...
...

Gujarati Poem by Ash : 111808448

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now