યાદો ભરેલી આ જીંદગી ક્યારે પૂર્ણ થયી જાય તેની ખબર નથી.

અંધકારમાં ખોવાયેલી જીંદગી ક્યારે પૂર્ણ થશે ખબર નથી.

સાથે શું લાવ્યા શું લઈ જઈશું, તેની ખબર નથી.

જેની ખબર નથી તેની પાછળ કેમ દોડી રહ્યા, તે પણ ખબર નથી.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111808418

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now