પેલો અમસ્તો મથુરા થી દ્વારકા આવેલો ? અસુરો ત્યારે પણ હતા ને આજે પણ છે.

Gujarati Questions by Harsha Trivedi : 111808376
Ash 4 year ago

બધી ઇશ્વર ની મયા છે દોસ્ત નેકાર આજ સમયે લોકો કોઈ માનતા નો હોઇત

Ash 4 year ago

એક જગિય છે એવી જીયા રિશ્વત નથી લેતું કોઈ

Harsha Trivedi 4 year ago

બધા ઈશ્વર ની હાટડી માંડી ને બેઠા છે.

Harsha Trivedi 4 year ago

કુદરત કોઈ ના ઈશારે નાચતી નથી. પૈસા થી કે સત્તા થી એને ખરીદી શકાતી નથી. કોઈ મુનિઓ , બાપુ . ફકીર કે સંત પાસે સાચું જ્ઞાન નથી . બધા ઈશ્વર ની હ

Ash 4 year ago

ઈ તો મગજ મારી છે દોસ્ત લોકો ને ગમતું નથી

Harsha Trivedi 4 year ago

સત્ય કહ્યું પણ ઘણા બધા લોકો ને ગમશે નહિ.

Harsha Trivedi 4 year ago

સત્ય કહ્યું પણ ઘણા બધા લોકો ને ગમશે નહિ.

Ash 4 year ago

કરવું જરૂરી હતું તિયરે પણ આજે પણ

Ash 4 year ago

સાચું છે

Harsha Trivedi 4 year ago

કરેક્શન - મથુરા થી ગુજરાત આવેલો . દ્વારકા તો એને બનાવી ને જતા પહેલા બધું જય શ્રી કૃષ્ણ કરી નાખ્યું .

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now