દરેક સંબંધમાં પાનખર આવવી જોઈએ, તો ખબર પડે કે જે લોકો વસંતમાં આપણી સાથે હતા તે પાનખરમાં આપણી સાથે છે કે નહિ,લોકોને વસંતમાં સાથે રહેવાની આદત હોય,પણ પાનખરમાં તો પોતાના લોકો સાથ છોડી દેતા હોય છે.
પાનખરમાં સાથે ઉભા રહે તે સાચા સંબધી બાકી બીજા દેખાવ માટે સંબંધ રહી જતા હોય છે.
-Bhanuben Prajapati