સુપ્રભાત મિત્રો
જીવન માં સૂર્ય જેવા નિયમિત બનો .
પંખીઓ જેમ ગગન માં વિહરે તેમ
પ્રગતિ ના પંથે જાઓ .ધરતી જેટલી દરેક જીવ ને મદદરૂપ બને છે તેમ
તમે પણ બનો .નદી ની જેમ નિરંતર કાર્યપથ પર આગળ વધો .પવન જેમ ફૂલો ની મહેક ફેલાવે છે એવી તમારી
કીર્તિ સ્થાપો .
જય શ્રીકૃષ્ણ