આજે એક નવું વિશ્વ .. રચી દવ, રેતીની ... શોભતી દીવાલો રચી દવ ... સૂરજની કિરણોથી .... શોભે એવું ... મકાન રચી દવ , ચારે તરફ પ્રકૃતિ શોભે એવી ... રચના કરી દવ , નાના વહેતા ઝરણાની ... ક્યારી રચી દવ , વટ વૃક્ષ ની વડવાઈઓથી , ઝૂલા રચી દવ , ફૂલોની તરૂ વર થી ઉદ્યાન . .. રચી દવ . ..