સાંજ પડી ચાલ ફળિયાની શેરી ઓ , સાદ પાડે , હાલ રમી લઈએ , સંતા કુકડી , આમલી પીપળી ... જો તું સંતાય ... તો હું દાવ દઈશ , હાલ ... આંબલાની ડાળ પર ચઢીએ , મરવાની મોજ માણીએ .. હાલ ... મારા ખેતરના શેઢા .. પર થયેલા ... સુવર્ણ વરણી , ઘઉં નો , પોક પાડીએ , હાલ મારી ભેળે , ખાટી આમલીની કાતરિયું . .. મીઠે ઝબોળી ખાઈએ ,