માણસને ભૌતિક વસ્તુઓ આપવા કરતાં બે પળ વાતચીત કરી તેનું હૈયું ઠાલવવાનો મોકો આપવો તે સ્વજન ને માટે શ્રેષ્ઠ ભેંટ છે અથવા અજાણ્યાની ઉત્તમ સેવા છે.
પારુલ દેસાઈ
25-5-22

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111807668

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now