અશ્રુ ને મારા રાખું છું છુપાવીને,
દર્દ ને મારા છાપું છું સંતાઈને!

નથી ઉડાવવા મારે ધજાગરા લાગણીઓના,
એટલે જ રહું છું શાયદ થોડી હું મુંઝાઈને !

-Nency R. Solanki

Gujarati Shayri by Nency R. Solanki : 111807521

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now